¡Sorpréndeme!

લઠ્ઠાકાંડને લઈ SITના રિપોર્ટમાં ઘટસ્ફોટ| નવસારી ભાજપમાં ભૂકંપ

2022-07-31 94 Dailymotion

લઠ્ઠાકાંડને લઇ SITના રિપોર્ટમાં પોલીસ કર્મચારીઓ જ સીધા બુટલેગરના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. નવસારીમાં મંદિરના ડિમોલેશન મામલે વોર્ડ નંબર 13ના ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે. આજે ભાજપના 1100 કાર્યકરો કમલમ પહોંચ્યાં, જ્યાં જિલ્લા કારોબારી સભ્ય સહિતના કાર્યકરોએ રાજીનામા ધરી દીધા છે.